નમસ્કાર મીત્રો આજ ના આ પોસ્ટ મા હૂઁ તમારી સાથે Love Status In Gujarati શેર કરવાનું છૂ. તો તમને અહીંયા એકદમ બેસ્ટ Love Gujarati Statue, ગુજરાતી પ્રેમ status, મળી જશે. મીત્રો તમે તમારા તમામ મીત્રો ને અને ગર્લફ્રેન્ડ ને પણ કોપી કરીને અથવા ડાવોનલોડ કરી પણ મોકલી શકો છો.
મીત્રો તમે Love Status Gujarati ને ખોજી રહીયા છો તો તમારુ સ્વાગત છે Hindi Yaro વેબસાઈટ મા. અહીંયા તમને ગુજરાતી પ્રેમ સ્ટેટ્સ મળી જશે. તો મીત્રો તમે અહીંયા ખુબજ સારા Love Status Gujarati નો ફાયદો ઉઠાવી શકો છો, તમે Gujarati Love Status ને તમારા તમામ મીત્રો, ભાઈબન્ધો અને તમારી ગર્લફ્રેન્ડ ને ડાવોનલોડ કરી ને અથવા કોપી કરી ને પણ તમે મોકલી શકો છો, તો મારા મીત્રો હૂઁ વિશ્વાસ કરુ છું કે તમને આ મારા પ્રેમ ગુજરાતી સ્ટેટ્સ ગમ્યા હશે. તમે Love Quotes in Gujarati text ને વાહટ્સએપ્પ, શેર ચેટ, ઈન્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા પણ શેર કરી શકો છો.
Love Statue In Gujarati
♥️❖ ──💓👑💓── ❖♥️
આંખો તમારી હોય, આંસુ અમારા. દિલ ધડકે તમારું ધડકન અમારી હોય. ખુદા બોલાવે તમે ને અને મોત અમારી હોય.
♥️❖ ──💓👑💓── ❖♥️
💠━━━━━━❤️🖤❤️━━━━━━💠
એમને કહે જો કે કિસ્મત ઉપર વધારે અભિમાન ના કરે, અમે વરસાદ માં પણ બળતા મકાનો જોયા છે!
💠━━━━━━❤️🖤❤️━━━━━━💠
◢◤♥◥◣◢◤♥◥◣◢◤♥◥◣
સૂરજ થી ચાંદ ભુલાય, ફૂલ થી ખુશ્બૂ ભુલાય, પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય.
◥◣♥◢◤◥◣♥◢◤◥◣♥◢◤
☣️━━━━━━❣️☣️❣️━━━━━━☣️
કાલે રાત્રે ચાંદ બિલકુલ તમારા જેવુંજ હતું…. એવીજ ખુબસુરતી, એવીજ હસી, એવીજ આંખો, અને એવુજ… તમારી જેવું દૂર.
☣️━━━━━━❣️☣️❣️━━━━━━☣️
┏━━━━━°❀•°:🎀:°•❀°━━━━━┓
ચાંદની ચાંદ થી થાઈ છે સિતારો થી નથી, મહોબ્બત એક થાઈ છે હજારો થી નથી!
┗━━━━━°❀•°:🎀:°•❀°━━━━━┛
Love Status Gujarati
♡♥♡♥♡♥♡♥♡
તમને કોણે કહયું કે મહોબ્બત ની બાજી હારી ગયા અમે ?હજી તો દાંવ મા ચાલવા માટે મારી જાન બાકી છે !
♡♥♡♥♡♥♡♥♡
☣️━━━━━━❣️☫❣️━━━━━━☣️
મારૂ હક નથી તારા પર એ જાણું છૂ હું, તો પણ ના જાણે કેમ દુવા ઓમા તને માંગવું શારૂ લાગે છે !!
☣️━━━━━━❣️☫❣️━━━━━━☣️
◢◤💜◥◣◢◤💜◥◣◢◤💜◥◣
બસ તારા ઈસ્ક ની ગુલામી મા છું આજ પણ, નહીતો આ દિલ એક નવાબ બની ને રહયું છે !!
◥◣💙◢◤◥◣💙◢◤◥◣💙◢◤
🔶━❖✥👑◈👑✥❖━🔶
ના દિલ ની ચાલી ના આંખો ની, અમે તો દીવાના થયાં બસ તમારી મુસ્કાન થી.
🔶━❖✥👑◈👑✥❖━🔶
🔷▇☆☣☆▇🔷
મારા થી મહોબ્બત કરી લેજો નહિ તો સજા આપીશ, કમર ને પકડી લઈશ અને છાતી થી લગાવી લઈશ !
🔷▇☆☣☆▇🔷
Gujarati Love Status
◢◤⚔️◥◣◢◤⚔️◥◣◢◤⚔️◥◣
એમ તો અમે આપણા આપ મા ગુમ હતા, હાચી વાત તો એ છે કે ત્યાં પણ તમે હતા !!
◥◣⚔️◢◤◥◣⚔️◢◤◥◣⚔️◢◤
💓💓༺༻💓༺༻💓
એમણે હોટો ને ચુમ્યું તો અહેસાસ થયું કે, એકજ પાણી જરૂરી નથી તરસ બુજાવા માટે !
💓💓༺༻💓༺༻💓
🖤★💓★❍LOVE❍★💓🖤
ના હીરો ની તમન્ના છે અને નાહી પરિયો મા મરું છૂ, બસ એક ભોળી છોકરી છે જેને હૂઁ મહોબ્બત કરું છું!!
🖤★💓★❍LOVE❍★💓🖤
🖤🖤 ❖•★•❖•★•❖🖤🖤
શુ – શુ તારા નામ લખુ ? દિલ લખુ કે જાન લખુ ? આંસુ ચોરી ને તારી પ્યારી આંખો થી, મારી હર ખુશી તારા નામ લખુ !!
🖤🖤 ❖•★•❖•★•❖🖤🖤
Gujarati Love Status & Shayari
◢◤☆◥◣◢◤☆◥◣◢◤☆◥◣
તું શાયદ મને ભૂલી ગઈ હોઈશ પણ, મારા મોબાઈલ નો લોક આજ પણ તારા નામ થી ખુલે છે !!
◥◣☆◢◤◥◣☆◢◤◥◣☆◢◤
💓💓༺༻👑༺༻💓
આ આંખો ને ચૈન ક્યાં આવે છે, જે આંખો મા ઈસ્ક સવાર થઈ જાય છે !!
💓💓༺༻👑༺༻💓
♈☆💥🎸☆🎸☆💥☆♈
ના પૂછ્યા કરો મને કે તમે મારા શુ લાગો છો, દિલ માટે ધડકન જરૂરી છે અને મારા માટે તમે !!
♈☆💥🎸☆🎸☆💥☆♈
༺❀༻❤༺❀༻
કોઈ લોગ ચાહીને પણ નહીં પડવા માંગતા અમારી મહોબ્બત માં, કહે છે કે તમે દિલ મા નહીં પણ આત્મા મા સમાઈ જાવ છો !!
༺❀༻❤༺❀༻
☆✼★━━━━━━━━━━━━★✼☆。
તારા ગુસ્સા ઉપર આજે પણ મને પ્યાર આવે છે, ચાલો કોઇ તો છે, જેમણે આટલા હક થી મને ધમકાયો છે !
。☆✼★━━━━━━━━━━━━★✼☆。
Love Quotes in Gujarati text
❤️❤️❤️❤️❤️❤️❤️
તૂ કહી પણ બોલ્યા વગર મને લઈજા કહી પણ, જ્યાં તૂ મુસ્કુરાયે ત્યાં મંજીલ મારી !!
❤️❤️❤️❤️❤️❤️❤️
😍😍😍😍😍😍
ક્યાંક એવો પ્રેમ પણ હોય છે સાહેબ, હાથમાં હાથ ભલે ના હોય પણ આત્માથી આત્મા બંધાયેલો હોય છે !!
😍😍😍😍😍😍😍
🌹🌹🌹🌹🌹🌹🌹
તારા સ્પર્શને સાચવી રાખ્યો છે હથેળીમાં, જાણું છું પુરાવા માંગવાની તારી જૂની આદત છે !!
🌹🌹🌹🌹🌹🌹🌹
🟥🟥🟥🟥🟥🟥🟥
લાખ પ્રયત્નો કરવા છતાં, કોઈ વ્યક્તિને ભૂલી ન શકાય કે નફરત ના કરી શકાય એ જ સાચો પ્રેમ છે !!
🟥🟥🟥🟥🟥🟥🟥
♥️❖ ──💓👑💓── ❖♥️
જે ખામીઓને ખમે, પ્રેમ તો બસ એને જ નમે !!
♥️❖ ──💓👑💓── ❖♥️
ગુજરાતી શાયરી લવ સ્ટોરી
◆❃☸❃◆❤️◆❃☸❃◆
સ્ત્રીને પ્રેમનું સુખ નહીં પણ સમ્માન આપજો, તો તે પ્રેમ નહીં પણ પ્રેમમાં પોતાનું સમર્પણ આપશે !!
◆❃☸❃◆❤️◆❃☸❃◆
💞ঔৣ☬❉ 😍 ❉☬ঔৣ💞
માણસ શાયરી ક્યારે લખે ખબર છે ? કાતો કોઈને જોઇને કાતો કોઈને ખોઈને !!
💞ঔৣ☬❉ 😍 ❉☬ঔৣ💞
🔶━❖✥👑◈👑✥❖━🔶
અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના, જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના !!
🔶━❖✥👑◈👑✥❖━🔶
◢◤♥◥◣◢◤♥◥◣◢◤♥◥◣
કેવી મજાની એ સોનેરી સાંજ હતી, જ્યારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી !!
◥◣♥◢◤◥◣♥◢◤◥◣♥◢◤
༺❀༻❤༺❀༻
મફતમાં પ્રેમ નથી મળતો અહીંયા, એક દિલ આપવું પડે છે એક દિલ મેળવવા માટે !!
༺❀༻❤༺❀༻
Gujarati Love Shayari
💠━━━━━━❤️🖤❤️━━━━━━💠
પ્રેમ કદાચ જીવંત ના રહે, પણ જીવતો તો રહે જ છે હ્રદયના કોઈ ખુણામાં !!
💠━━━━━━❤️🖤❤️━━━━━━💠
💘💘💘💘💘💘
પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય, પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!
💘💘💘💘💘💘
💋💋💋💋💋💋
આમ તો રાહ જોવી એ મારો સ્વભાવ જ નથી, પણ તારા જવાબની રાહમાં ફોન પકડીને બેસી રહેવું એ જ પ્રેમ છે !!
💋💋💋💋💋💋
💟💟💟💟💟💟
સાચો વ્યક્તિ ક્યારેય છોકરીની સુંદરતા જોઇને પ્રેમ નથી કરતો, પરંતુ તે જે છોકરીને પ્રેમ કરે છે તેના જીવનને સુંદર બનાવી દે છે !!
💟💟💟💟💟💟
💢❤️💢❤️💢❤️💢
કાળને વીંધીને કૃષ્ણને પ્રેમ કરે તે રાધા, કાળનો કોળીયો કરીને કૃષ્ણને પ્રેમ કરે તે મીરાં !!
💢❤️💢❤️💢❤️💢
Best Gujarati Love Status 2023
◢◤♦◥◣◢◤♦◥◣◢◤♦◥◣
તારી સુંદરતા અધુરી છે મારા શબ્દ વિના, અને મારા શબ્દો અધૂરા છે તારી હા વિના !!
◥◣♦◢◤◥◣♦◢◤◥◣♦◢◤
◢◤⚔️◥◣◢◤⚔️◥◣◢◤⚔️◥◣
પામવું એ જ પ્રેમ હોત તો મીરાંનો પ્રેમ વહેમ હોત, અને રાધાને પણ કોઈ યાદ ના કરતુ હોત !!
◥◣⚔️◢◤◥◣⚔️◢◤◥◣⚔️◢◤
🌹🌹🌹🌹🌹🌹🌹
પ્રેમની જરૂરીયાત તો બધાને હોય છે, પણ પ્રેમની કદર માત્ર કોઈક ને જ હોય છે !!
🌹🌹🌹🌹🌹🌹🌹
💓💓💓💓💓💓
દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.
💓💓💓💓💓💓
┏━━━━━°❀•°:🎀:°•❀°━━━━━┓
શરમાય છે ને મને જોઇને ગભરાય પણ છે, પણ એ મને જ્યારે જોવે છે ત્યારે મારું મન પણ મલકાય છે.
┗━━━━━°❀•°:🎀:°•❀°━━━━━┛
Love Shayari Gujarati
༺❀༻❤༺❀༻
જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.
༺❀༻❤༺❀༻
🖤༺༻💜༺༻🖤
પ્રેમથી આપું છું હૈયું, ગમે તો રાખ નહીતર રમીને પાછું આપ.
🖤༺༻💜༺༻🖤
💓༺༻💓༺༻💓
કેમ વારંવાર પૂછે છે કે તને થયું શું છે, હવે ન પૂછીશ નહીં તો બોલાય જશે કે તારાથી પ્રેમ થયો છે.!!
💓༺༻💓༺༻💓
❖ ──💓👑💓── ❖
કોઈને પ્રેમ કરો તો એવી ભાવનાથી કરજો, કે જીવનમાં તે વ્યક્તિને જ્યારે પણ પ્રેમ મળે ત્યારે બસ તમારો પ્રેમ યાદ આવે.
❖ ──💓👑💓── ❖
New Love Status Gujarati
◆❃◆◆❃◆❣️◆❃◆◆❃◆
આવજો કહ્યા પછી પણ કલાક વાત થાય, બસ સમજી લો દોસ્તો પ્રેમની શરૂઆત ત્યાંથી જ થાય.
◆❃◆◆❃◆❣️◆❃◆◆❃◆
♥️❖ ──👑── ❖♥️
પ્રેમ એટલે દિલથી અપાતું માન, અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ.
♥️❖ ──👑── ❖♥️
🌷🌷🌷🌷🌷🌷
મારી આંખોમાં બીજી કોઈ ખામી નથી, બસ તારા સિવાયનું બીજું બધું ઝાંખું દેખાય છે.
🌷🌷🌷🌷🌷🌷
🪔🪔🪔🪔🪔🪔
કોણે કહ્યું કે તમે અને અમે નોખા છીએ, અરે તમે કંકુ અને અમે ચોખા છીએ.
🪔🪔🪔🪔🪔🪔
♥️❖ ──💓── ❖♥️
બસ છેલ્લી વાર એવી રીતે મળી જજે, મને રાખી લેજે કાં મારામાં રહી જજે.
♥️❖ ──💓── ❖♥️
☆💥🎸☆🎸☆💥☆
ગોપીઓ પર ભલે વરસાદ બની વરસી ગયો, પણ એ જ કાનો રાધા માટે કેવો તરસી ગયો !!
☆💥🎸☆🎸☆💥☆
🖤 ❖•★•❖•★•❖🖤
પ્રેમ તો માત્ર એક સાથે થાય, બીજા સાથે તો ખાલી જવાબદારી પૂરી થાય !!
🖤 ❖•★•❖•★•❖🖤
༺༻💜༺༻
એક મનગમતી આંખ કંઇક એ રીતે સલામ કરી ગઈ, જિંદગી મારી તેના નામ કરી ગઈ !!
༺༻💜༺༻
Related Post