નમસ્કાર મારા પ્યારા મીત્રો તમે Sad Status In Gujarati ની તલાશ મા છો, તો તમારુ સ્વાગત છે અમારી Hindi Yaro વેબસાઈટ મા. મીત્રો તમને અહીંયા Best Sad Statue In Gujarati, Gujarati Sad Shayari 2 line, Gujarati દર્દ ની શાયરી મળી જશે. તમે Gujarati Sad Status ને તમારા તમામ મીત્રો સાથે શેર કરી શકો છો.
તમને Very Sad Statue In Gujarati પણ મળી જશે. મીત્રો તમે Very Sad Gujarati Shayari નો અહીંયા લાભ ઉઠાવી શકો છો. તમને અહીંયા એક થી એક ભારે ગુજરાતી દર્દ ની શાયરી, સ્ટેટ્સ મળી જશે તો તમે Sad Status Gujarati text ને તમારા ભાઈબંધ, મીત્રો તથા તમારા તમામ સભ્યો ને પણ દર્દ ગુજરાતી સ્ટેટ્સ નો લાભ આપી શકો છો. મીત્રો તમે Sad Statue Gujarati 2 Line ને કોપી કરીને અથવા ડાવોનલોડ કરીને પણ મોકલી શકો છો, શેર કરી શકો છો. તમે વાહટ્સએપ્પ, સેરચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા શેર કરી શકો છો, મોકલી શકો છો
Sad Status In Gujarati
આદત બનાવી લીધી મેં પોતાને તકલીફ આપવાની, કેમકે પોતાનુ કોઈ તકલીફ આપે ત્યારે વધારે તકલીફ ન હોય !!
જીંદગી ભર કોઈ સાથ નથી આપતા એ જાણી લીધું અમે, લોકો તો ત્યારે યાદ કરે છે, જયારે એ પોતે એકલા હોય છે !!
ટુટે હુએ સપને ઓર છૂટે હુએ અપનોને માર દિયા, વરના ખુશી ખુદ હમસે મુસ્કુરાના શીખને આયા કરતી થી !!
ના ઉજાડ હે ભગવાન કોઈના આશિયાનો ને, જીંદગી નીકળી જાય છે, એક નાનું ઘર બનાવતા !!
હે ભગવાન તેતો લાખો ની તકદીર સંવારી છે, મને હિંમત તો આપ કે હવે તારી વારી છે !!
હૂ તારા થી હવે કઇ નહીં માંગુ હે ભગવાન, તારી આપી ને પાછી લઇ લેવાની આદત મને મંજુર નથી !!
ક્યા ખૂબ સિલા દિયા હે દિલ લગાને કા, લહજા ભી ભૂલ ગયા હૂઁ મૈ મુસ્કુરાને કા !!
Sad Status Gujarati
કેદ કરીને તારા ચેહરા ને, મારી આંખો એ ખુદખુશી કરી લીધી !!
એ ન પૂછ મને શરાબી હૂ કેમ થયો, બસ એ સમજી લે કે, ગમો ના ભાર કરતા નશા ની બોટલ સસ્તી લાગી !!
ક્યારે પણ ખુશી મા Status નથી લખતા, આતો એ ધૂન છે જે દિલ ટુટે ત્યારે બને છે !!
હૂ કિસ્મત નો સૌથી વધારે પસંદીદાર રમકડો છૂ, એ રોજ જોડે છે મને ફરી તોડવા માટે !!
જીંદગી સારી ગુજર ગઈ કાંટો કી કગાર પર, પર આજ ફૂલો ને મચાઈ હે ભીડ હમારી મજાર પર !!
આ દિલ પણ કેટલો પાગલ છે, હંમેશા એની ફિકર મા રડતો રહે છે જે એનો થવા નથી માંગતો !!
હમને તો સિર્ફ અપને આંસુઓ કી વજહ લિખી હૈ, પતા નહીં લોગ ક્યોં કહતે હૈ કી વાહ ! ક્યા ગઝલ લિખી હૈ !!
એમ નથી આવડી જાતો શાયરી નો હુનર, કોઈ ની મહોબ્બત મા પોતાને તબાહ કરવું પડે છે !!
Very Sad Gujarati Shayari & Status
કઈ રીતે બયાન કરું પોતાના દર્દ ને, સાંભળવા વાળા બહુ છે પણ મહેસુસ કરવા વાળા કોઈ નથી !!
કાલે રાત્રે મે પોતાના બધાજ ગમો ને રૂમ ની દીવાર મા લખી નાખ્યા, બસ પછી અમે સુઈ ગયા અને દીવારે રોતી રહી !!
આંસુ ઓનો કોઈ વજન નથી હોતો દોસ્ત, પણ ના જાણે કેમ આંસુ પડી જવાથી મન કેમ હલકો થઈજાય છે !!
આજ જીસ્મ મે જાન હૈ તો દેખતે નહીં હૈ લોગ, જબ રૂહ નિકલ જાએગી તો કફન હટા હટા કર દેખેંગે લોગ !!
પ્રેમને ભલે ખરીદી નથી શકાતો, પણ એના માટે કિંમત ઘણી મોટી ચૂકવવી પડે છે !!
લાગણીની કોઈ પાસે અપેક્ષા ના રાખવી સાહેબ, દુનિયા ફક્ત સલાહ આપે છે સાથ નહીં !!
કરતો હશે ઈશ્વર પણ આજે ફરિયાદ, મતલબ નીકળી ગયા પછી કોઈ નથી કરતુ ફરી-યાદ.
ગુસ્સામાં છોડીને જવા વાળા પાછા આવી શકે છે સાહેબ, પણ હંસતા મુખે છોડીને જવા વાળા ક્યારેય પાછા નથી આવતા.
Gujarati Sad Shayari
જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમાં તણાઈ ગયા, અને જ્યારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઈ ગયા.
વ્યક્તિ માત્ર ત્યારે જ હારે, જ્યારે કોઈ પોતાનું પારકાની જેમ ઘા મારે.
માણસ તો હું પણ મજબુત હતો સાહેબ, આ તો કોઈના ભરોસા એ તોડી નાખ્યો.
અત્યારની દુનિયાનો એક જ નિયમ છે, પહેલા પારકાને પોતાના બનાવે અને પછી પોતે જ પારકા થઇ જાય.
જિંદગીને બહુ નજીકથી જોઈ છે મેં, ખાલી વાતો સિવાય કોઈ કોઈનું નથી.
લેવી હોય તો લઇ લો તલાશી અહીં હર કોઈની, બધાની પાસે મળી આવશે એકાદ મનગમતી ઉદાસી.
ભૂલ થાય ત્યારે છોડીને જવા વાળા બહુ મળ્યા આ દુનિયામાં, પરંતુ ભૂલને સમજાવીને સાથે રહેવા વાળા આજ સુધી નથી મળ્યા.
મારા વગર બધા રહી શકે છે, બસ મને જ એકલા રહેતા નથી આવડતું.
Gujarati Sad Quotes
જે લોકો સાથે આપણા સંબંધો ઉંડા હોય છે ને, એ લોકો ઘાવ પણ ઉંડા આપે છે.
રોજ થાય છે શોકસભા મારી અંદર, હું ઈચ્છાઓનું બેસણું રોજ રાખું છું.
દુખ એ નથી કે કોઈ ખોટું બહુ બોલે છે, દુખ એ છે સાચું જાણનારા ચુપ છે.
ઘણીવાર હસવાથી દર્દ ભુલાઈ જાય છે, પણ અમુક દર્દ એવા હોય છે કે હસવાનું ભુલાઈ જાય છે.
જ્યારે કોઈ ખાસ વ્યક્તિ સાથ છોડે છે ને, ત્યારે ખાલી આંખો જ નહીં દિલ પણ રડે છે !!
જો કોઈ તમારા વગર ખુશ છે, તો એને ખુશ જ રહેવા દો !!
ઘણીવાર જિંદગીમાં એવા દીવા પણ દઝાડતા હોય છે, જેને આપણે જ પવનથી ઓલવતા બચાવ્યા હોય છે !!
દુઃખના દરેક દસ્તાવેજ પર, આપણા પોતાના જ હસ્તાક્ષર હોય છે !!
Gujarati Sad Status 2023
પીવા નથી મળતું પાણી ને નદીઓમાં પુર છે, બસ કર હવે ભગવાન ! ભૂખ્યા અન્નથી દુર છે !!
સ્વપ્નના સુખચેન જોઇ એમ લાગે છે મને, જિંદગી એક રાત પૂરતી હોત તો સારું હતું !!
દુરના લોકો તો તીરથી જ મારી શકે, પીઠમાં ખંજર તો નજીકના જ મારે છે !!
જ્યારે રડવાની હદ આવી જાય છે, ત્યારે માણસ ખોટું હસવાનું શીખી જાય છે !!
વાંચવા વાળાની કમી છે સાહેબ, બાકી તો ખરતા આંસુ પણ એક કિતાબ છે !!
Must Read.